Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચહેરાનું મૌન
ચહેરાનું મૌન
★★★★★

© Vinod Gusai

Others

1 Minutes   7.0K    7


Content Ranking

તમારા ચહેરાનું મૌન મને અકડાવે છે
કારણ છે કયું કે જે તમને મૌન કરાવે છે
 
હતી મૌન લાગણી તમને પણ અમારા પ્રત્યે
તમારા નયનની ભીનાશ મૌનને રડાવે છે
 
પગલા તમારાનો પગરવ મૌન આજ ભાશે
ડરામણી મૌન શેરી અમને ખુબ ડરાવે છે
 
નજર તો કરી તમે પણ હોઠ તમારા મૌન
છે પ્રીત હજી તમારો મૌન ચહેરો બતાવે છે
 
જગત સમજી શક્યું નથી મૌનની પરિભાષા
ખંજરની ક્યાં જરૂર”મૌન”ઘાયલ બનાવે છે

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..