શોક સભા ભરી છે વાદળે
શોક સભા ભરી છે વાદળે
1 min
26.6K
શોક સભા ભરી છે વાદળે
રડતું ગગન લાગે છે
છલાંગ લાંબી ભરી છે
કફન માં જલન લાગે છે
ગઝલ નો શહેનશાહ
સૌ ને છોડી ચાલ્યો ગયો
શેર સાંભળી એમના
રડતા સૌના વદન લાગે છે
