Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

તું જ ઈશ્વર

તું જ ઈશ્વર

1 min
7.0K


ઝાડ, પર્વત આંખ સામે, તું જ ઈશ્વર તું જ ઈશ્વર, 
તું છો તો હું છું બધે બસ, તું જ ઈશ્વર તું જ ઈશ્વર.

નામ નામે તું જ આવે, દર્દ કાજે તું જ આવે, 
ને ઝખમની બાંધ બાંધે, તું જ ઈશ્વર તું જ ઈશ્વર. છે

ગરીબોને અમીરો મોલ એના છે અલગ બસ; 
પ્રેમથી જો પૂજશો તો, તું જ ઈશ્વર તું જ ઈશ્વર.

જિંદગીને ખુદ જ ચાહું ને પછી ચાહું તમોને, 
જિંદગીના આમ્રરસમાં, તું જ ઈશ્વર તું જ ઈશ્વર.

આંખ સામે આવજે ને માંગું હું વરદાન મારું,
આપજે તું બેન મારી, તું જ ઈશ્વર તું જ ઈશ્વર.


Rate this content
Log in