કાગળના ફૂલ
કાગળના ફૂલ
1 min
616
ફૂલો
કાગળના
અમે,
સુગંધ
ક્યાંથી
લાવીએ,
બસ.....
ફૂલદાનીમાં
ઉભા ઉભા
અવસરને
વધાવીએ.
ફૂલો
કાગળના
અમે,
સુગંધ
ક્યાંથી
લાવીએ,
બસ.....
ફૂલદાનીમાં
ઉભા ઉભા
અવસરને
વધાવીએ.