Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગઝલ
ગઝલ
★★★★★

© Masum Modasvi

Others

1 Minutes   6.6K    3


Content Ranking

માધરા ને ખેડતા ને વાવતા,
ખેતરો  માંરાતવાસો ગાળતા

ઢોરસ ઢાંખરને તબેલે પાળતા
દુધ માખણ નો ધરોબો રાખતા

જોતરી  ખેતિ  પકાવી જાતને
ધાન ખાવાને જગતને આપતા.

ૠણ માથે લઇ કરજના ભારને,
કેટલું તારણ કરજનું તાંણતા.

છોકરા  છૈયા  ભણાવાને કરી
કામ  ધંધા ની  ઉમીદે દોરતા.

ખુબ  સાદું  ખુબ સીધું જીવવા,
આકરા તાપે શરીરો બાળતા.

વેઠતા  સાટા પ્રથાના ભારને
લગ્ન  ગાળા  પણ દબાણે માંણતા.

જીવવા સુખા વરસના કાળમાં,
ગામ ચોરાએ ગપાટા મારતા.

એટલું હળવું નથી આ જીવવું,
શું કરો માસૂમ હ્રદયને બાળતા.

લગ્ન આકરા તાપ શરીર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..