Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રાહ જોઉં છું.
રાહ જોઉં છું.
★★★★★

© Prajapati Bharat

Others

1 Minutes   1.3K    0


Content Ranking

બે ઘડીની
લાગણી
રસ્તા વચ્ચે
વૃક્ષ પર ઘર બાંધીને
નદીના પાણીને આવકારું
 
હાક મારીને દોડતા જવું પડે
ને
પાણીનો પરપોટો ફૂટી જાય
કિનારે --કિનારે
આળોટતા મગરોનાં રીઢાં શરીર
 
વાંદરાને પકડવા જાળ નાખીને ઉભા છે.
જાંબુના મીઠા મીઠા ફળ
ક્યારે ઉતરશે.
 
સૂકાયેલા નદીના કિનારા
એકલા એકલા લમણે હાથ મૂકીને
કોઈના બોલવાની
રાહ જોઉં છું.
 
 
 
 

મૃગજળ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..