STORYMIRROR

Prajapati Bharat

Others

3  

Prajapati Bharat

Others

ટપક

ટપક

1 min
174

ટપક ટપક ટપકે છે બૂંદ,

ઝાકળનું ?

જલાધારીનું ?

જીજીવિષાનું ?

ટપકવા દો ને 

ટપકે છે તો 


તો 

કોઈ ખોબો ધરીને બેઠું છે, 

ચાતક શી નજરે,

વરસોની તરસ છીપાવવા ,

બૂંદથી દરિયો ભરાશે, 

છીપલાં બનશે 


ને 

છીપમાં મોતી 

મોતીનો હાર બનશે 

ને એ હાર પર બૂંદ ટપકશે 

ટપકવા દો.


Rate this content
Log in