Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prajapati Bharat

Others

3  

Prajapati Bharat

Others

ગઝલ - સમઝાવી ગયું

ગઝલ - સમઝાવી ગયું

1 min
375


માછલી ને કોણ લટકાવી ગયું, 

હાથ પહોંચ્યો પણ નથી, વીંધી ગયું,


દાખલા મેં કેટલા આપ્યા હતા,

આંધળાની વાત અટકાવી ગયું, 


આ ભવે પણ ના મીટાવી તરસ,

વીંધાયેલો દેહ વટલાવી ગયું,


ચિત્ર ન્હોતું એક પણ આ ભીંત પર, 

આંખની સામે એ ભરમાવી ગયું, 


ને કહી તો આ બધું દીધું છે પણ,

કોણ આજે સાચ સમજાવી ગયું.


Rate this content
Log in