Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaleem Momin

Others

2  

Kaleem Momin

Others

આહ !

આહ !

1 min
6.7K


આહ ! નો ઉદગાર થઇને રહી ગઈ

જિંદગી બેકાર થઈ ને રહી ગઈ.

જિંદગીની વાત શું ? કે મૌત પણ

દોસ્તો પર ભાર થઈ ને રહી ગઈ.

હું હતો મજબૂરીઓની કેદમાં

એય લ્યો લાચાર થઇ ને રહી ગઈ.

પ્રેમના ગારાથી શું એને ચણી !

જિંદગી બિસ્માર થઇ ને રહી ગઈ

પારકાનો હાથ એના હાથમાં

આંખ મારી ચાર થઇને રહી ગઈ.

"અચ્છે દિન આયેંગે"જે કે'તી'તી એ

મોદીની સરકાર થઈ ને રહી ગઇ.

રોજ આવીને રડે છે કબ્ર પર

જિંદગી ઝવ્વાર થઈ ને રહી ગઇ.


Rate this content
Log in