વાદળ પ્રેમનું
વાદળ પ્રેમનું
1 min
1.3K
આભ ફાટયું વિરહનું
વાદળ પ્રેમનું વરસ્યું નહીં
ઝાંઝવાના નીર જોઈ
હરણ દોડ્યું મળ્યું કશું નહીં
તસ્વીરો અનેક આવી
ખટખટાવ્યા દિલના દ્વારને
ખંડેર ખાલી 'મૌન' હૈયામાં
હેત આવીને વસ્યું નહીં