Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

તો ખરું

તો ખરું

1 min
13.3K


કેટલું સહેલું છે સલાહની સોગાદ વહેંચવાનું,

એકવાર અજમાવી જોવે ને તો ખરું !


કેટલું સહેલું છે ને કોઈની નિષ્ફળતાની ઠેકડી ઉડાડવાનું,

એકવાર સચ્ચાઈથી સફળ થઈને આવે તો ખરું !


કેટલું સહેલું છે ને શબ્દોથી લાગણીઓને દુભાવવાનું,

એકવાર ખૂદ દુઃખી થઇ જોવે ને તો ખરું !


કેટલું સહેલું છે ને કોઈના અસ્તિત્વને ઠેસ પહોંચાડવાનું,

એકવાર ખુદના અસ્તિત્વની મજાક કરીને જોવે તો ખરું !


કેટલું સહેલું છે ને દિલમાં દર્દ લઇ મુખેથી હસવાનું,

એકવાર દર્દ મહેસૂસ કરી જોવે ને તો ખરું !


Rate this content
Log in