રક્ષા
રક્ષા
1 min
1.4K
વજ્રથીયે
વધુ સબળ
કાચા દોરાની કક્ષા,
બંધુના કાંડે જ્યાં
બહેની બાંધે
રક્ષા !
વજ્રથીયે
વધુ સબળ
કાચા દોરાની કક્ષા,
બંધુના કાંડે જ્યાં
બહેની બાંધે
રક્ષા !