Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

થોડી પણ લાજ તને ના આવી.

થોડી પણ લાજ તને ના આવી.

1 min
13.7K


એક દીકરાને એની માંથી કર્યો દૂર, 

ને પછી લઈ જઈ દૂર બદલ્યો તે સૂર, 

વાવાઝોડૂને વરસાદ કરી દીધો તે તેજ, 

ભગવાન છું, દયાતો રાખવીતી સેજ,

સ્થિતિ એવી કરી કે દાક્તરની સેવા ના આવી, 

આવું કરતા થોડી પણ લાજ તને ના આવી,


તારીખ પંદરને દુખનો સમંદર, 

દુખાવો કરાયો તે દિલની અંદર, 

કીધા વગર તે લીધો એ જીવ , 

આવું કપટ ! શિવ શિવ શિવ,

તુજ એક કારણ કે મા પાછી ના આવી, 

આવું કરતા થોડી પણ લાજ તને ના આવી,


શીખી લીધું મેં દગાખોરીમાં જીવવાનું, 

તમે મોટા છો તમને શું કેહવાનું ? 

એક તક આપી હોત તો આનંદ થાત, 

હું હોત તો એ જીવ ના જાત, 

મારી માને એકલી જાણીને હંફાવી, 

આવું કરતા થોડી પણ લાજ તને ના આવી,


ભલે જે થયું એ,  ગાંઠ પડી ગઈ છે,

આ હાથે માને સળગાવી, 

આવું કરતા થોડી પણ લાજ તને ના આવી.


Rate this content
Log in