Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

મસ્જિદ કે મંદિર

મસ્જિદ કે મંદિર

1 min
6.9K


બનાવો તમે મસ્ચિદ કે બનાવો મંદિર
બની સંત પુજા કરો કે બનો તમે ફકીર
 
મકસદ એકજ છે ભક્તિ કરવાનો અહી
કરો પાઠ ગીતાનો કે કરો ખુદાની તકરીર
 
મનાવે ઈદ ચાંદ જોઈ મનાવે અષાઢી બીજ
ચંદ્ર”મૌન”એક છે બદલાવે નહીં કદી તાસીર


Rate this content
Log in