Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Manek

Others

5.0  

Vinod Manek

Others

મોજ

મોજ

1 min
14.6K


મોસમ આવી મનહર મિતવા,
માણી લેજે મનભર મિતવા.

ઈટ્ટા - કિટ્ટા ના ચાલે કે,
આજે કરજે સરભર મિતવા.

શાને છત્રી ઓઢી ફરતો,
કેવો વરશે ઝરમર મિતવા.

પામી લેજે આવ્યો મિતવા,
શાને ભટકે દર દર મિતવા.

પળ બે પળની મસ્તી કેવી,
પલળી લેજે પળહળ મિતવા.


Rate this content
Log in