Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

તરંગી ઉમંગો,

તરંગી ઉમંગો,

1 min
13.8K


ભલી ભાવનાનો ચમત્કાર લાગે,
મધુરો મને  આજ  સત્કાર લાગે.

ઉછાળે  ચડેલી  તરંગી  ઉમંગો,
મચલતી મલકતી તલબગાર લાગે.

સમયના કરમની અપેક્ષા અનુઠી
સહજતા ધરેલો જ ઉપહાર લાગે .

ડસે છે નજરના ઉછળતા ઉમળકા
પ્રણય ભાવ ભીનો અમલ વાર લાગે.

ફળી છે ચહેલી  હ્રદય ચાહનાઓ,
મળ્યો સાવ નોખોજ ઉપહાર લાગે.

લગી ચાહ લાગી ધરી ભાવ લાગી
ખરેખર મને તે મિલન સાર લાગે.

જગેલા જણાવે મનો ભાવ માસૂમ,
અનોખા મિજાજી કલમકાર લાગે.


Rate this content
Log in