તાન્કા
તાન્કા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
210
બળાત્કારની
લ્યો, કૃતિ કરી એના
હાથ કાળા થ્યા !
ચીસો પડી સતવે.
ભઈ, કોઈ તો જાગો !
બળાત્કારની
લ્યો, કૃતિ કરી એના
હાથ કાળા થ્યા !
ચીસો પડી સતવે.
ભઈ, કોઈ તો જાગો !