સ્વૈરવિહાર
સ્વૈરવિહાર
1 min
470
સ્વૈરવિહારનો આનંદ જ,
અદ્ભૂત હોય છે,
જોઇને કોઇને વિહરતા,
મન મારું માંકડું લલચાય છે.
સ્વૈરવિહારનો આનંદ જ,
અદ્ભૂત હોય છે,
જોઇને કોઇને વિહરતા,
મન મારું માંકડું લલચાય છે.