Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

2  

Purnima Bhatt

Others

ટેરવાંનાં સ્પર્શથી

ટેરવાંનાં સ્પર્શથી

1 min
6.8K


સ્વપ્ન ભીનું થૈ સરકતું ટેરવાંનાં સ્પર્શથી,
ઝાંકળે આખું પલળતું ટેરવાંનાં સ્પર્શથી...

રાત આખી છેડતાં જો તાર એ સંગીતનાં,
મારું ઝાંઝરિયું ઝણકતું ટેરવાંનાં સ્પર્શથી...

આખું નભ ઝૂકી રહ્યું છે પૂર્ણિમાની રાતમાં,
શ્વેત તારલિયું ચમકતું ટેરવાંનાં સ્પર્શથી...

ને અધરની યૂગ્મ જોડીનું મિલન ગરમાવતું,
લાલ ફુલડૂ જો ઉપસતું ટેરવાંનાં સ્પર્શથી...

તર્ક છે કે તીર, સમજાતું નથી હું શું કરું?
મારું પારેવું ફફડતું ટેરવાંનાં સ્પર્શથી...


Rate this content
Log in