Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

2  

Megh Bindu

Others

મઘમઘતી જીવન મિરાત

મઘમઘતી જીવન મિરાત

1 min
7.3K


નાની અમથી રે વાત

એની મીઠી સુગંધ

અમે બાંધ્યો સંબંધ

મઘમઘતી જીવન મિરાત

 

એની આંખનો ઉલાળ

રમે હોઠોમાં ગીત

મને સ્પર્શી ગઈ પ્રીત

મળી પ્રેમની રે ભાળ

 

મંજીરા વાગ્યા મધુર

સંગમાં ચાલ્યા અમે

રંગમાં ચાલ્યા અમે

અનહદના સંભળાયા સૂર


Rate this content
Log in