Shaurya Parmar

Others


3  

Shaurya Parmar

Others


મૌન : શૌર્ય.

મૌન : શૌર્ય.

1 min 6.9K 1 min 6.9K

મૌન શીખવા પણ

મોટી કિંમત ચૂકવવી પડે છે, 

બેફામ શબ્દો પીડા લાવે છે, 

નીકળેલ શબ્દો ક્યા પાછા આવે છે? 

મતલબ સમજાવવા, 

જાત નીચોવવી પડે છે....મૌન ! 

એજ શબ્દોનુ શાક મનમા રંધાય છે, 

અને મન તૂટે તો એ ક્યા સંધાય છે? 

ચોખવટની ચિંતા ઘર કરે, 

ને જીંદગી સુકવવી પડે છે....મૌન !

જે ભૂલ થઈ તેનુ,  

વિનમ્ર શબ્દો એજ નિવારણ, 

પછી જીંદગી મૌનથી, 

મુલવવી પડે છે, 

મૌન શીખવા પણ

મોટી કિંમત ચૂકવવી પડે છે. 


Rate this content
Originality
Flow
Language
Cover Design