શમણાં
શમણાં
1 min
1.6K
પ્રેમમા હોઈએ
ત્યારે બધું રંગીન લાગે છે
શમણા પણ એના ત્યારે
બહુ સંઞીન લાગે છે
ભ્રમણા હોય કે હોય ઈશ્ક
મીઠા બહુ લાગે છે
તુંન હોય સાથે ત્યારે
બધું ગમગીન લાગે છે