રણ છું, વ્રણ છું
રણ છું, વ્રણ છું
1 min
477
મૃગજળ સુ,
ફેલાયેલું રણ છું !
તારાં પ્રેમમાં,
કદી ન રૂઝે તેવો
ઊંડો-ઊંડો વ્રણ છું !
મૃગજળ સુ,
ફેલાયેલું રણ છું !
તારાં પ્રેમમાં,
કદી ન રૂઝે તેવો
ઊંડો-ઊંડો વ્રણ છું !