Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

કાન્હાને !

કાન્હાને !

1 min
209


વાંસળીથી જૂદો થઈને, 

સૂર ક્યાં જશે ? 


આંખોમાં સમાયેલું આ, 

પૂર ક્યાં જશે ?


નહીં રહે એ અહીં તો, 

દૂર ક્યાં જશે ?


જો એ જશે અહીંથી તો, 

નૂર ક્યાં જશે ?


કાન્હાને લઈને હવે આ, 

અક્રૂર ક્યાં જશે ?


Rate this content
Log in