Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

ભણકારા

ભણકારા

1 min
1.1K


કાનમાં થયા તારા ભણકારા
નાચી ઉઠ્યો હું જુમી ઉઠ્યો..
 
રોકી ન શક્યો હું પગ મારા.
કેવા હતા એ દિવસો સારા, સાથે જોતા નભના તારા,
આજે પણ છે એ નભના તારા, ક્યાં ગઈ મારી પ્રેમની ધારા,
શોધવી છે મારે પ્રેમની ધારા.
 
રોકી ન શક્યો હું પગ મારા.. કાનમાં.
કેવી કસોટી લીધી સર્જનહારા, ચારે બાજુ છે અંગારા,
 
દરિયાના પાણી દીધા તે ખારા,  તૂટી ગયા સૌ સમણાં અમારા
પુરા કરવા છે એ સમણા અમારા,
રોકી ન શક્યો હું પગ મારા.. કાનમાં.
 
 
 


Rate this content
Log in