Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

જીંદગી

જીંદગી

1 min
14K


સાદી સીધી લાગે જીંદગી,

વાંકી ચૂંકી ભાગે જીંદગી.


બીતી બીતી રોજે ઊંધે,

અડધી પડધી જાગે જીંદગી.


આપો તેને ન ધરાય તે કદિ,

લાખો વાનાં માગે જીંદગી.


કોઠારો હોય ભરેલા પણ,

ખાલી ખાલી લાગે જીંદગી.


સુરનાં ઠેકાણાં નહિ 'જશ',

પોલી પોલી વાગે જીંદગી.


Rate this content
Log in