Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

દાટી દઈશ

દાટી દઈશ

1 min
6.7K


ડાટી ના આપીશ, દાટી દઈશ,
ખલમાં નાખીશ, વાટી દઈશ...
ડાટી ના આપીશ,દાટી દઈશ.

ગમેતેમ ના વર્તીશ, સીધો જોઈને,
હટી, તો પાછળ પડીશ હાથ ધોઈને...
હાથમાં આવીશ ત્યારે,
ગળે દોરડાની આંટી દઈશ...
ડાટી ના આપીશ,દાટી દઈશ.

ડરપોક સમજવાની ભૂલ ના કરીશ,
કોઈક દિ’ તું,મારા હાથે જ મરીશ,
મેદાનમાં આવીશ ત્યારે,
રોમેરોમ અરેરાંટી દઈશ...
ડાટી ના આપીશ,દાટી દઈશ.

સિવાય મોત, તું બીજું કશું નહિ માંગે,
જ્યારે હું જાગીશ જઈશ તાંડવ રાગે,
બે બે હાથ થશે ત્યારે,
ખાડો ખોદી, ઉપર માટી દઈશ...
ડાટી ના આપીશ,દાટી દઈશ.


Rate this content
Log in