સાઈજીકી
સાઈજીકી
1 min
6.8K
1.
ભરતી ઓટ તો,
ખાલી નામ,
યાદ
સતાવે છે કિનારાની.
2.
સૂરજ પણ છે,
ચાંદ પણ,
બોલ
શું નથી જોતવું આજ.
3.
તરસે છે આંખો,
પ્રેમ માટે,
અંધ
ચાલ્યો લાકડીની સાથે.