Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

નાનકડો આધાર

નાનકડો આધાર

1 min
6.8K


વર્ષો વીતી ગયા ચાર ચાર,
સર્જનહાર થયા દયાના દાતાર,
ખુશ’ રૂપી આપ્યો નાનકડો આધાર..

હશે તેઅને ઉતારે સઘળો ભાર,
ખુશ’ જાણેઉત્સાહ આનંદની ધાર,
ઘરમાં જાણેધમાલની ભરમાર,
ખેંચી નાખેઆ તંબુરાના સઘળાયે તાર,
પણ મજાનોનાનકડો આધાર..

ખાવાની કોઈ સીમા નહિખાય અપાર,
ભાત ખાય ઓછોઅને પી’ જાય દાળ,
પ્રશ્નો આખો દિવસપ્રશ્નોનો ભરમાર,
હોશિયારી એટલી બતાવેકે આપણે ગમાર,
પણ મજાનો નાનકડો આધાર..

ગુજરાતીને કરે બોવ બધો પ્યાર,
કોઈ કે ‘ટોઇલેટ’, તો કે તેને ‘જાજરૂ’ કેવાય,
તર્ક એટલા બધા લડાવે, મને લાગે ચમત્કાર,
ઉંચી થતી ટ્રોલીમાંથી પડતી રેતી જોઈ કહે, 

ટેકટરે ‘છી’ કર્યું કેવાય,
બોલો હસવું આયુ ને?

આવો મજાનો નાનકડો આધાર.


Rate this content
Log in