દીકરીની આશ
દીકરીની આશ

1 min

12.1K
મમ્મી આ લોકડાઉનમાં પણ કેમ પપ્પા ઘરે નથી આવતા? અને આવે તો પણ બહાર જમવા બેસે છે. ઘરમાં નથી આવતા કે મને રમાડતા પણ નથી.
જોને મમ્મી આ રુચિના પપ્પા કેવું એને રમાડે છે. મને જ નથી રમાડતાં.
બેટા તારા પપ્પા જો તને રમાડવા ઘરે આવે ને તો કેટલીયે દીકરીઓના માથા પરથી પિતાની છાયા અને ઘરનો આધારસ્તભં ગુમાવી દે.