STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ધર્મનું જ્ઞાન

ધર્મનું જ્ઞાન

1 min
29.2K


વેકેશનમાં બંને બહેનો બાને ત્યાં રહેવા આવી. જમવા માટે બધા ટેબલ પર ગોઠવાયા. " મીઠી, બાને બધા શ્લોક તો સંભળાવ" અનિતાના કહેવા પર એની દીકરી પોપટ જેમ રટેલા શ્લોક બોલી ગઈ.  " વાહ તે તો તારી દીકરીને ધર્મનું ઊંડું જ્ઞાન આપ્યું છે" બાના શબ્દોથી ફુલાયેલી અનિતા સામે બેઠી  એની બહેન સ્નેહલને એની દીકરી તરફ અભિમાનના  ભાવોથી તાકી રહી. જમવાની શરૂઆત થઇ કે બારણે ભિખારી નો અવાજ સંભળાયો.સ્નેહલની દીકરી કઈ પણ કહ્યા વિનાજ પોતાની થાળી માંથી એક રોટલી ઉપર શાક મૂકી ભિખારીને આપવા જતી રહી. મીઠી આ બધાથી અજાણ  પોતાના જ જમણ માં વ્યસ્ત હતી. બા એ ગર્વથી સ્નેહલની આંખો માં જોયું ને સ્નેહલ ફૂલી ન સમાય ...


Rate this content
Log in