STORYMIRROR

Margi Patel

Children Stories Drama Others

3  

Margi Patel

Children Stories Drama Others

ભાઈ - ભાઈ

ભાઈ - ભાઈ

1 min
283

એક જ માતાનાં બે સંતાનોમાં જમીન આસમાનનો ફરક. પણ બંનેમાં ભગવાનની કૃપાથી શક્તિ તો અનેરી આપેલી છે. દુનિયામાં લોકો જે માણસ ખુબ જ હોશિયાર હોય છે તેને મોટા ભાગે લોકો પાગલ જ કહે છે. બસ આ જ એક દુનિયા બે ભાઈમાંથી એક ને પાગલ કહેતી હતી. પીકે ખુબ જ હોશિયાર હતો. અને તેની આજ આવડત ના લીધે પીકે ને લોકો પાગલ પાગલ કહીને ખીજવતા હતાં. અને પીકે નો હંમેશા સાથ આપવા માટે તેનો ભાઈ જાદુ ઊભો જ રહેતો. જયારે પણ પીકે ને કોઈ ખીજવે તો જાદુ તરત જ તેના જાદુથી લોકોને હેરાન કરતો. અને ખુબ જ પજવતો. તેથી બંનેને અલગ અલગ કરી દેવામાં આવ્યા.

પણ ભગવાનના લખેલા સંજોગો કોણ બદલી શકવાનું છે. નાની ઉંમરે અલગ થયેલા આજે સત્તર વર્ષ પછી ફરીથી એક થઈને બંનેની હોશિયારી અને જાદુથી દરેક વ્યકિતને મદદ કરતાં રહ્યાં. અને આજે બંને એક જ જાન થઈ ગયાં.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை