STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

યાદોની સમાધિ

યાદોની સમાધિ

1 min
13.5K


મને એની યાદોમાં રહેવા દો

મન ભરીને જીવવા દો


જીવન વીતી ગયુ

હવે બાકી રહેલા

શ્વાસોમાં જીવવા દો


વહેતીજ રહેશે

યાદોની સરવાણી

એમાં નિભઁય રહી વહેવા દો


યાદોની બનાવુ એક મનથી સમાધિ

નિત નિત પુષ્પ ચડાવુ

બસ મને યાદોમાં જીવવા દો


સામગ્રીને રેટ આપો
લોગિન