યાદ
યાદ

1 min

196
જાણ્યે અજાણ્યે તું યાદ થઈ જાય,
એ વાતની મારે ફરિયાદ થઈ જાય,
ભૂલી જવું એ ક્રમ છે કુદરતનો ભલે,
તોડીને ક્રમ હું તો આબાદ થઈ જાય,
બોલે ગમે તે પ્રેમથી ગમે ત્યારે મને,
એમાં તારોજ સાદ થઈ જાય.