વટ
વટ




સંવેદનાને લાગણીના ઉતરતા વેણ,
જાણે આંગણે મોરલા બોલ્યા,
ટહુકા પણ મને પ્યારા લાગે મોરલાના.
લીલાછમ ધગ ધગતા,
પ્રેમના બાણલા વાગ્યાં,
હું આવુંજ કાંઈક ઈચ્છતી,
નિખાલસતા ને માનવતાની મહેંક.
પ્રત્યેક અદાથી બોલાયેલા શબ્દ,
આદત પડી જાય જિંદગી જીવવાની,
સમય ને કયારેય ભૂલવોના જાઈએ,
માત્ર પ્રેમને "વટ"થી જીવોને
દોસ્તીના સાગરમાં અમુલ્ય,
મોતીની જેમ વટથી,
રહું મારી જિંદગીમાં.