વસંત ખીલી
વસંત ખીલી
1 min
128
સમીર પર્ણ પર્ણ
ઘુમરાતો ઝંઝાવાત બની,
મ્હેક વિંટાળાઈ જે
વૃક્ષને પાનખર સ્વાદ લૈ,
હવે તો લહેરાતી
વસંત ડાળેડાળે ખીલીને.