વરસાદ
વરસાદ

1 min

11.6K
હવે વરસવા માં પાડો થોડો ગાળો
લોકને ઘરમાં રે'વામાં આવે છે કંટાળો
સૂરજ ને વાદળી કેવી રમતો રમતાં
નદીઓ થઈ હિલ્લોળા લે આ પેલા રસ્તાં
ખેતરના મોલ ડરી જગ્યા સફાળો
હવે....
આમ કઈ એકહારે વરસી પડાય
તો તો તારી હારે થાશે મારે લડાય
તારાં તે પાણીએ વાછટ ખંખેરતી જે કદીક,
આજતૂટી ફૂટી જાય એજ ડાળો
હવે....