STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

વર્લ્ડ ઇમોજી ડે

વર્લ્ડ ઇમોજી ડે

1 min
158

એક ઇમોજી ભાવ પ્રગટ કરે છે,

ક્યાંક ખુશી, દુઃખનાં ભાવ વ્યક્ત થાય છે.


શુભ રાત્રી, શુભ સવાર, માતાજી, ભગવાન પણ,

અહીં ઈમોજીમાં ફૂટ્યાની વાત છે.


ટેકનોલોજીનો વિકાસનો આ પ્રતાપ છે,

એટલે ઈમોજી થકી કહ્યાની વાત છે.


દુનિયામાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું ઇમોજી છે,

માટેજ એકાલતા છવાઈ ચારેકોર ફેલાયેલી છે.


સિક્કો જગતમાં છવાયો ઈમોજીનો છે,

ભાવના ભાવ પ્રગટ ઈમોજી થકી થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન