વરદાન
વરદાન
1 min
133
હું સીધોસાદો માનવી બનું જો સુપરમેન,
મળે એવું વરદાન તો બનું હું સુપરમેન,
કરું ખાતમો અસત્યનો અને સ્થાપું રામ રાજ,
કરું મદદ હું અસહાયની તો મળે મને નિરાંત,
આપે જો એક વરદાન ઈશ્વર,
માંગે મદદ તો રહું હું હાજર,
કરી મદદ લોકોની સેવા કરું,
શેતાનથી પછી હું ન ડરુ,
બનું જો હું સુપરમેન,
કરું રક્ષણ સેવકની જેમ.
