વન-વગડામાં વસંત
વન-વગડામાં વસંત
1 min
13.8K
આવળ,બાવળ ને બોરડી,
વન વગડામાં વસંત વાયરો.
બોરડીને આવ્યા રાતા બોર,
દેશી બાવળમા સિંગ ઝૂલે.
આવળ પીળી પીઠી ચોળે,
જુવો કેસુડો કેવો કરે કમાલ,
કાળા માથા પર કેસરી સાફો.
આવળ બાવળ ને બોરડી ,
વન-વગડામાં વસંત વાયરો.
