rameshbhai Khatri

Others

4.5  

rameshbhai Khatri

Others

વજ્ર શી છાતી

વજ્ર શી છાતી

1 min
23.3K


પોલાદી તન , વજ્ર શી છાતી,

ભરજો ઊંડા શ્વાસો જજબાતી.


કરમાં ગ્રહો પૈડું ભારે ભીડી,


  ઊપાડો , ઊપાડે સૂંઢે હાથી!


 


 


પીડા ના પ્હોંચે કો' દિ હા, તનને,

કસરત છે આ ભારે કરામાતી.


  


ભૂલી ના જાશો, ભાઈ વા બાઈ,

 ભીંતે લટકાવી દો વ્હાલાંં સાથી.



Rate this content
Log in