STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

વિટામીન આઈવી

વિટામીન આઈવી

1 min
240

કેમ ફોસ્ટર હોમ બાળકો બદલતા રહે છે,

ને મા-બાપ વૄધ્ધાશ્રમે વધ્યા છે,


સંત તો અરે હવે ઘરે આવે છે,

ને જંગલમાં ગુરૂ કોઈ હવે ના વસ્યા છે,


ગલૂડીયાંને બચોળિયાંના ઘર બદલે છે, 

મકાનમાં બંધ માનવી વધ્યા છે,


વાર્તા ઓનલાઈન વંચાય,

ને રામ સીતા મંદિરથી ટી.વી માં વસ્યા છે,


વાંચશો ત્યારે રામ રામ, બાકી મુખેથી,

સાંભળ્યા કરીએ રાધે - શ્યામ,


અટપટી ને અનુપમ વાતુ -જાતુ,

ને ભાતુ જોઈ સૂતા રહે છે ઘનશ્યામ,


ડ્રાઈવર લેસ કારને ઉડતી કારે, 

સ્પેસશીપમાં જઈ આવાનું પરગામ,


ગુગલ કરો ને "વાઈટામીન આઈવી" ચડાવો,

આજકી તાજાખબર શ્યામ !


Rate this content
Log in