STORYMIRROR

Nirali Jarasania

Others

2.8  

Nirali Jarasania

Others

વેદના

વેદના

1 min
7.4K


ધમધમતી ઓફીસ હવે આથમી રહી છે,

મારી આ યાદ વિસરાતી રહી છે !


સાદ પાડું ત્યાં દોડતો આવે રમલો,

જેન્તિની તો શું વાત જાણી છે !


અઢાર વર્ષે આવી હતી નોકરી,

આજે પુરા અઠ્ઠાવન થયા છે !


માળીયા, વંથલી, કેશોદ ફર્યો,

આજે ઘર તરફ પગલી માંડી છે !


ધમધમતી ઓફીસ હવે આથમી રહી છે,

મારી આ યાદ વિસરાતી રહી છે !


Rate this content
Log in