CHETNA GOHEL

Others abstract tragedy classics

3  

CHETNA GOHEL

Others abstract tragedy classics

વેદના વિરહની

વેદના વિરહની

1 min
11.9K


હે પ્રભુ ! છે વિશ્ર્વાસ પુરો

કરે છે જે કંઈ, સારા માટે જ છે

તો પછી!!

આપીને મને આટલું વ્હાલ....

કેમ છીનવી લીધું ?


તે આપેલું વ્હાલ

મારા સારા માટે હતું ?

કે પાછું છીનવેલું વ્હાલ,

સારા માટે છે ?


તું જ કહે !

કેમ વિશ્વાસ કરું હવે ?

કુણી લાગણીઓનો ?

ફોરમ તો વહેરી ગઈ

પણ સાથે,

ડંખ આપી ભાગી પણ ગઈ.


હે ઈશ !

હું એક સામાન્ય માણસ છું

દર્દને સહેવાની

હિંમત નથી હવે


એ કદી ના આપ મને,

જે મારું છે જ નહીં

બહારથી હસતી વેદનાને,

છુપાવી નહી શકું.


Rate this content
Log in