Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khamma Padaliya patel

Others

2.0  

Khamma Padaliya patel

Others

વાહલી માં

વાહલી માં

1 min
267


પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું હશે,

હે ઇશ્વર ! તને કેનું ગુમાન થયું હશે !

 

તે કંઈક કર્યા હશે પુણ્યો !

માટે જ તારા હાથે " મા"નું નિર્માણ થયું છે.


હે ઇશ્વર તું પહોંચી શકે તેમ નથી,

તારા દરેક બાળક સુઘી,

માટેજ વ્હાલના દરીયાનું,

દુનિયામાં સૌથી ઊંચું સ્થાન રહ્યું છે.


હે ઇશ્વર ! તું રૂઠે તો સંસારનો વિનાશ રચે છે.

તે ક્યારેય રૂઠતી નથી, સહનશીલતાની મુરત,

વિનાશને પણ સર્જન માં ફેરવે છે.

એટલે જ તો...તારી બનાવેલી " મા" આજે 

તારાથી ક્યાંય ઊંચે દરજે વસે છે.


"મા" વગર તો આ સંસાર નહીં ચાલે,

"મા" વગર તો આ સંસાર વેરાન હશે,

"મા" વિશે લખૂતો આકાશ કેરો કાગળ ટૂંકો પડે,

ને દરિયા કેરી સાહી પણ ઓછી પડે.

આઈ લવ યુ મોમ


Rate this content
Log in