Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

વાહ રે વાહ

વાહ રે વાહ

1 min
132


અરે એવી કરે જુઠ્ઠી વાહ રે વાહ,

એ થકી હરખાઈ જાય રે વાહ,


એવાં ખુશામતનાં ભ્રમમાં ફસાઈ છે,

પછી સત્ય દેખાતું બંધ થઈ જાય છે,


એવાં ચાપલૂસીની જાળમાં ફસાઈ

કરતાં નિખાલસ માણસની હસાઈ,


ભાવના આ વાહ રે વાહ તો ભારે છે,

એમાં ભલભલા ગયાં ભ્રમમાં રહે છે,


એવાં ભલભલાને ભૂ પાઈ દે એવું છે,

આ તો વાહ રે વાહનો કમાલ એવો છે.


Rate this content
Log in