ઉતરાયણ
ઉતરાયણ
1 min
186
આનંદ ઉત્સાહ પતંગને સંગ અનેરો
દાનનો મહિમા આજના દિવસે ઘણેરો
ચીકી શેરડી, બોર, જલેબી ને ઊંધિયું
પતંગ, દોરી, પિપુડાનો કલશોર ઘણેરો
ન કોઈ મુહૂર્ત જોવું પડે તુરંત કરો સારા કામના શ્રીગણેશ
આજનો દિવસ ઉતમ, મૃત્યુ આજનું, સીધો સ્વર્ગમાં પ્રવેશ
આજે દાનનો મહિમા ઘણેરો બધુ દાન અક્ષય થાય રે
લીલું ,ચણ, અનાજ, ગોળનું દાન, સૂર્યનો મકરમાં પ્રવેશ.
