Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Others Romance

3  

Jn Patel

Others Romance

ઉપવન

ઉપવન

1 min
11.6K


હતી નટખટ અને નાદાન એવી બંદગી મારી

ફૂલોમાં સાચવીતી ભૂલથી મેં જિંદગી મારી


ભમર થઇ ગુંજતા ને એક એક કળી અમે ચુંમતા

કહે સૌ પ્રિત મારી આ જ છે દીવાનગી મારી


વિશાળ ગગન અપાર ધરા ને ત્રીજું આ હ્રદય મારું

લે દિલ ફાડી ને વરસાવ છે પરવાનગી મારી


સબંધો ખોટ જેવા પણ અમે ભરચક બનાવ્યા છે

નિભાવી આમ ચાલ્યાં એકલાં એ સાદગી મારી


જગત આખું જશે ખીલી ને ફેલાશે ખુશ્બુ ચોગમ

મહેકશે આજ ઉપવન જોઇલે એ તાજગી મારી


Rate this content
Log in