Dr Sejal Desai
Others
એ માનવ તું જાણે તને ખાસ
શાને કરે મારો ઉપહાસ ?
બન્યો તું મારા થકી જ તો,
એ જ વાત ભૂલી ગયો આજ ?
ઉત્ક્રાંતિના ભાગરૂપે તું આગળ
તેનું શું રાખવું આટલું ગુમાન ?
દુનિયા આખીમાં ફેલાયું તારું નામ
જે મળ્યું હતું કોનાં થકી એથી અજાણ ?
જીવન પતંગ
જીવન
સંધ્યા
શું હશે ?
તરસ
આત્મીયતા
જીવન ઘડતરનું ...
ક્યાં સુધી ?
વરસાદની ઝરમર
તરબતર