STORYMIRROR

Alpa Vasa

Others

2  

Alpa Vasa

Others

ઉન્નતિ કે પતન

ઉન્નતિ કે પતન

1 min
272

ન ધરા સુધી, ન ગગન સુધી,

નહીં ઉન્નતિ કે પતન સુધી,

આપણે તો જવું હતું બસ,

એકમેકના મન સુધી.


Rate this content
Log in